शक्तित्रयस्वरूपत्वं सर्वं यत्रास्त्यवस्थितम् ॥५३॥
śaktitrayasvarūpatvaṃ sarvaṃ yatrāstyavasthitam
(પણ અમારો મત:) જ્યાં સર્વ શક્તિ-ત્રય-સ્વરૂપ રૂપે અવસ્થિત છે (ત્યાં એવો વિભ્રંશ થતો જ નથી).