The Vision of Śiva· 3.33 / 99

The Vision of Śiva3.33

3.33
तदात्मनो हि स्थूलस्य सूक्ष्मस्याथ विकारिता ॥३३॥
tadātmano hi sthūlasya sūkṣmasyātha vikāritā
— જેનો આત્મા તે (વિશ્વ) છે ; — કેમ કે ; — સ્થૂળનો ; — સૂક્ષ્મનો ; — અને ; — વિકારિતા

(આક્ષેપ:) કેમ કે જેનો આત્મા તે (વિશ્વ) જ છે — સ્થૂળ કે સૂક્ષ્મ — તેને વિકારિતા (વિકાર પામવાપણું આવી પડે).