बिभर्ति रूपमिच्छातः कदाचिज्ज्ञानशक्तितः ।
सदाशिवत्वमुद्रेकात्कदाचिदैश्वरीं स्थितिम् ॥३०॥
bibharti rūpamicchātaḥ kadācijjñānaśaktitaḥ |
sadāśivatvamudrekātkadācidaiśvarīṃ sthitim
ઇચ્છાથી રૂપ ધારણ કરે છે, ક્યારેક જ્ઞાનશક્તિથી; સદાશિવત્વના ઉદ્રેક(પ્રાધાન્ય)થી, અને ક્યારેક ઐશ્વરી (ઈશ્વર) સ્થિતિ.