अहं क्रतुरहं यज्ञः स्वधाहमहमौषधम् ।
मन्त्रोऽहमहमेवाज्यमहमग्निरहं हुतम् ॥
९-१७ ॥
ahaṃ kraturahaṃ yajñaḥ svadhāhamahamauṣadham |
mantro'hamahamevājyamahamagnirahaṃ hutam ||
9-17 ||
હું ક્રતુ છું, હું યજ્ઞ છું, હું સ્વધા છું, હું ઔષધ છું; હું મંત્ર છું, હું જ આજ્ય (ઘી) છું, હું અગ્નિ છું, હું હુત (આહુતિ) છું.