Bhagavad Gītā (Kashmirian recension)· 8.21 / 28

Bhagavad Gītā (Kashmirian recension)8.21

8.21
अव्यक्तोऽक्षर इत्युक्तस्तमाहुः परमां गतिम् । यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम ॥ ८-२१ ॥
avyakto'kṣara ityuktastamāhuḥ paramāṃ gatim | yaṃ prāpya na nivartante taddhāma paramaṃ mama || 8-21 ||
— અવ્યક્ત, અક્ષર — એમ કહેવાયો ; — તેને કહે છે પરમ ગતિ ; — જેને પામીને પાછા ફરતા નથી ; — તે મારું પરમ ધામ છે

તેને અવ્યક્ત, અક્ષર કહ્યો છે; એને પરમ ગતિ કહે છે, જેને પામીને કોઈ પાછા ફરતા નથી; એ મારું પરમ ધામ છે.