परस्तस्मात्तु भावोऽन्यो व्यक्ताव्यक्तः सनातनः ।
यः स सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति ॥
८-२० ॥
parastasmāttu bhāvo'nyo vyaktāvyaktaḥ sanātanaḥ |
yaḥ sa sarveṣu bhūteṣu naśyatsu na vinaśyati ||
8-20 ||
પણ એનાથી પર બીજો, સનાતન, વ્યક્ત-અવ્યક્તરૂપ ભાવ છે, જે સર્વ ભૂતો નષ્ટ થાય ત્યારે પણ નષ્ટ થતો નથી.