योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना ।
श्रद्धावान् भजते यो मां स मे युक्ततमो मतः ॥
६-४९ ॥
yogināmapi sarveṣāṃ madgatenāntarātmanā |
śraddhāvān bhajate yo māṃ sa me yuktatamo mataḥ ||
6-49 ||
અને સર્વ યોગીઓમાં પણ, જે અંતરાત્મા મારામાં લીન કરીને શ્રદ્ધાવાન રહીને મને ભજે છે, તે મારી દૃષ્ટિએ સૌથી વધારે યુક્ત મનાય છે.