Bhagavad Gītā (Kashmirian recension)· 6.43 / 49

Bhagavad Gītā (Kashmirian recension)6.43

6.43
प्राप्य पुण्यकृतांल्लोकानुषित्वा शाश्वतीः समाः । शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ॥ ६-४३ ॥
prāpya puṇyakṛtāṃllokānuṣitvā śāśvatīḥ samāḥ | śucīnāṃ śrīmatāṃ gehe yogabhraṣṭo'bhijāyate || 6-43 ||
— પુણ્યશાળીઓના લોકો પામીને ; — અસંખ્ય વર્ષો ત્યાં રહીને ; — પવિત્ર ને શ્રીમંતોના ઘરમાં ; — યોગભ્રષ્ટ જન્મે

પુણ્યશાળીઓના લોકોને પામીને, ત્યાં અસંખ્ય વર્ષો રહીને, યોગભ્રષ્ટ પુરુષ પવિત્ર અને શ્રીમંતોના ઘરમાં જન્મે છે;