यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ।
ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः ॥
४-१९ ॥
yasya sarve samārambhāḥ kāmasaṅkalpavarjitāḥ |
jñānāgnidagdhakarmāṇaṃ tamāhuḥ paṇḍitaṃ budhāḥ ||
4-19 ||
જેનાં સર્વ આરંભો કામના અને સંકલ્પથી રહિત છે, જેનાં કર્મો જ્ઞાનરૂપ અગ્નિથી બળી ગયાં છે — તેને જ્ઞાનીઓ પંડિત કહે છે.