Bhagavad Gītā (Kashmirian recension)· 3.5 / 48

Bhagavad Gītā (Kashmirian recension)3.5

3.5
न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् । कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः ॥ ३-५ ॥
na hi kaścitkṣaṇamapi jātu tiṣṭhatyakarmakṛt | kāryate hyavaśaḥ karma sarvaḥ prakṛtijairguṇaiḥ || 3-5 ||
— કેમ કે કોઈ કદી ક્ષણભર પણ ; — કર્મ કર્યા વિના રહેતો નથી ; — કેમ કે વિવશ થઈ કર્મ કરાય છે ; — સૌ, પ્રકૃતિજન્ય ગુણો વડે

કેમ કે કોઈ કદી ક્ષણભર પણ કર્મ કર્યા વિના રહેતો નથી; પ્રકૃતિજન્ય ગુણો વડે સૌ વિવશપણે કર્મ કરવા પ્રેરાય છે.