इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ ।
तयोर्न वशमागच्छेत्तौ ह्यस्य परिपन्थिनौ ॥
३-३४ ॥
indriyasyendriyasyārthe rāgadveṣau vyavasthitau |
tayorna vaśamāgacchettau hyasya paripanthinau ||
3-34 ||
દરેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ રહેલા છે; એ બેને વશ ન થવું, કેમ કે એ બંને એના માર્ગના વિઘ્નકારી શત્રુ છે.