न बुद्धिभेदं जनयेदज्ञानां कर्मसङ्गिनाम् ।
जोषयेत् सर्वकर्माणि विद्वान्युक्तः समाचरन् ॥
३-२६ ॥
na buddhibhedaṃ janayedajñānāṃ karmasaṅginām |
joṣayet sarvakarmāṇi vidvānyuktaḥ samācaran ||
3-26 ||
કર્મમાં આસક્ત અજ્ઞાનીઓની બુદ્ધિમાં વિદ્વાન ભેદ (ભ્રમ) ઉપજાવે નહીં; પોતે યુક્ત રહીને કર્મ આચરતો તે એમની પાસે સર્વ કર્મો કરાવે.