सक्ताः कर्मण्यविद्वांसो यथा कुर्वन्ति भारत ।
कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीर्षुर्लोकसंग्रहम् ॥
३-२५ ॥
saktāḥ karmaṇyavidvāṃso yathā kurvanti bhārata |
kuryādvidvāṃstathāsaktaścikīrṣurlokasaṃgraham ||
3-25 ||
હે ભારત, જેમ અજ્ઞાનીઓ કર્મમાં આસક્ત રહીને કર્મ કરે છે, તેમ વિદ્વાન અનાસક્ત રહીને, લોકસંગ્રહ કરવાની ઇચ્છાથી કર્મ કરે.