तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर ।
असक्तो ह्याचरन्कर्म परमाप्नोति पूरुषः ॥
३-२४ ॥
tasmādasaktaḥ satataṃ kāryaṃ karma samācara |
asakto hyācarankarma paramāpnoti pūruṣaḥ ||
3-24 ||
તેથી અનાસક્ત રહીને સદા કર્તવ્ય કર્મ આચર; કેમ કે અનાસક્ત રહીને કર્મ આચરનાર પુરુષ પરમ પદ પામે છે.