एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह यः ।
अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति ॥
३-१६ ॥
evaṃ pravartitaṃ cakraṃ nānuvartayatīha yaḥ |
aghāyurindriyārāmo moghaṃ pārtha sa jīvati ||
3-16 ||
હે પાર્થ, આ રીતે પ્રવર્તાવેલા ચક્રને જે અહીં અનુસરતો નથી, તે પાપમય જીવનવાળો, ઇન્દ્રિયોમાં રમમાણ રહેનાર વ્યર્થ જીવે છે.