ईश्वरः सर्वभूतानां हृद्येष वसतेऽर्जुन ।
भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया ॥
१८-६१ ॥
īśvaraḥ sarvabhūtānāṃ hṛdyeṣa vasate'rjuna |
bhrāmayansarvabhūtāni yantrārūḍhāni māyayā ||
18-61 ||
હે અર્જુન, ઈશ્વર સર્વ ભૂતોના હૃદયમાં વસે છે, અને માયા વડે યંત્ર પર આરૂઢ સર્વ ભૂતોને ભમાવે છે.