सद्भावे साधुभावे च सदित्येतत्प्रयुज्यते ।
प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थ गीयते ॥
१७-२६ ॥
sadbhāve sādhubhāve ca sadityetatprayujyate |
praśaste karmaṇi tathā sacchabdaḥ pārtha gīyate ||
17-26 ||
સત્ભાવમાં અને સાધુભાવમાં 'સત્' એમ આ પ્રયોજાય છે; તેમ જ, હે પાર્થ, પ્રશસ્ત કર્મમાં 'સત્' શબ્દ વપરાય છે.