Bhagavad Gītā (Kashmirian recension)· 17.25 / 28

Bhagavad Gītā (Kashmirian recension)17.25

17.25
तदित्यनभिसन्धाय फलं यज्ञतपःक्रियाः । दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः ॥ १७-२५ ॥
tadityanabhisandhāya phalaṃ yajñatapaḥkriyāḥ | dānakriyāśca vividhāḥ kriyante mokṣakāṅkṣibhiḥ || 17-25 ||
— 'તત્' એમ, ફળની અપેક્ષા ન રાખીને ; — યજ્ઞ-તપની ક્રિયાઓ ; — અને દાનની વિવિધ ક્રિયાઓ ; — મોક્ષની ઇચ્છા કરનારાઓ વડે કરાય

'તત્' એમ ઉચ્ચારીને, ફળની અપેક્ષા ન રાખીને, મોક્ષની ઇચ્છા કરનારાઓ વડે વિવિધ યજ્ઞ-તપની અને દાનની ક્રિયાઓ કરાય છે.