तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपःक्रियाः ।
प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनाम् ॥
१७-२४ ॥
tasmādomityudāhṛtya yajñadānatapaḥkriyāḥ |
pravartante vidhānoktāḥ satataṃ brahmavādinām ||
17-24 ||
તેથી 'ૐ' એમ ઉચ્ચારીને, વિધાનમાં કહેલી યજ્ઞ-દાન-તપની ક્રિયાઓ બ્રહ્મવાદીઓની નિરંતર પ્રવર્તે છે.