अफलाकांक्षिभिर्यज्ञो विधिदृष्टो य इज्यते ।
यष्टव्यमित्येव मनः समाधाय स सात्त्विकः ॥
१७-११ ॥
aphalākāṃkṣibhiryajño vidhidṛṣṭo ya ijyate |
yaṣṭavyamityeva manaḥ samādhāya sa sāttvikaḥ ||
17-11 ||
ફળની ઇચ્છા ન કરનારાઓ વડે, વિધિ પ્રમાણે, 'યજન કરવું જોઈએ' એમ જ મનને સ્થાપીને જે યજ્ઞ કરાય છે — તે સાત્ત્વિક છે.