यातयामं गतरसं पूति पर्युषितं च यत् ।
उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् ॥
१७-१० ॥
yātayāmaṃ gatarasaṃ pūti paryuṣitaṃ ca yat |
ucchiṣṭamapi cāmedhyaṃ bhojanaṃ tāmasapriyam ||
17-10 ||
વાસી, રસરહિત, દુર્ગંધયુક્ત, અને રાત વાસેલું, એઠું અને અમેધ્ય (અપવિત્ર) ભોજન તામસને પ્રિય છે.