Bhagavad Gītā (Kashmirian recension)16.8
असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् ।
अपरस्परसम्भूतमकिंचत्कमहेतुकम् ॥
१६-८ ॥
asatyamapratiṣṭhaṃ te jagadāhuranīśvaram |
aparasparasambhūtamakiṃcatkamahetukam ||
16-8 ||
— અસત્ય, અપ્રતિષ્ઠ, તેઓ ; — જગતને કહે છે અનીશ્વર ; — પરસ્પર સંયોગ વિના ઉત્પન્ન ; — પ્રયોજનરહિત, કેવળ કામહેતુક તેઓ જગતને અસત્ય, અપ્રતિષ્ઠ, અનીશ્વર, પરસ્પર સંયોગ વિના ઉત્પન્ન થયેલું, કેવળ કામહેતુક (કામથી જ ઉદ્ભવેલું) કહે છે.