Bhagavad Gītā (Kashmirian recension)14.9
सत्त्वं सुखे सञ्जयति रजः कर्मणि भारत ।
ज्ञानमावृत्य तु तमः प्रमादे सञ्जयत्युत ॥
१४-९ ॥
sattvaṃ sukhe sañjayati rajaḥ karmaṇi bhārata |
jñānamāvṛtya tu tamaḥ pramāde sañjayatyuta ||
14-9 ||
— સત્ત્વ સુખમાં જોડે છે ; — રજસ્ કર્મમાં, હે ભારત ; — પરંતુ તમસ્ જ્ઞાનને આવરીને ; — પ્રમાદમાં જોડે છે હે ભારત, સત્ત્વ સુખમાં જોડે છે, રજસ્ કર્મમાં; પરંતુ તમસ્ જ્ઞાનને આવરીને પ્રમાદમાં જોડે છે.