रजो रागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् ।
तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम् ॥
१४-७ ॥
rajo rāgātmakaṃ viddhi tṛṣṇāsaṅgasamudbhavam |
tannibadhnāti kaunteya karmasaṅgena dehinam ||
14-7 ||
રજસ્ને રાગસ્વરૂપ જાણ, તૃષ્ણા અને સંગથી ઉદ્ભવેલું; હે કૌંતેય, તે દેહીને કર્મના સંગથી બાંધે છે.