सर्वद्वारेषु देहेऽस्मिन्प्रकाशमुपजायते ।
ज्ञानं यदा तदा विद्याद्विवृद्धं सत्त्वमित्युत ॥
१४-११ ॥
sarvadvāreṣu dehe'sminprakāśamupajāyate |
jñānaṃ yadā tadā vidyādvivṛddhaṃ sattvamityuta ||
14-11 ||
જ્યારે આ દેહના સર્વ દ્વારોમાં જ્ઞાનરૂપ પ્રકાશ ઉત્પન્ન થાય છે, ત્યારે જાણવું કે સત્ત્વ વૃદ્ધિ પામ્યું છે.