कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते ।
पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते ॥
१३-२१ ॥
kāryakaraṇakartṛtve hetuḥ prakṛtirucyate |
puruṣaḥ sukhaduḥkhānāṃ bhoktṛtve heturucyate ||
13-21 ||
કાર્ય, કરણ અને કર્તાપણામાં પ્રકૃતિ હેતુ કહેવાય છે; સુખ-દુઃખના ભોક્તાપણામાં પુરુષ હેતુ કહેવાય છે.