पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान्गुणान् ।
कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु ॥
१३-२२ ॥
puruṣaḥ prakṛtistho hi bhuṅkte prakṛtijānguṇān |
kāraṇaṃ guṇasaṅgo'sya sadasadyonijanmasu ||
13-22 ||
કેમ કે પ્રકૃતિમાં સ્થિત પુરુષ પ્રકૃતિજન્ય ગુણોને ભોગવે છે; ગુણોમાં તેનો સંગ સત્-અસત્ યોનિઓમાંના જન્મોનું કારણ છે.