Bhagavad Gītā (Kashmirian recension)· 11.41 / 60

Bhagavad Gītā (Kashmirian recension)11.41

11.41
नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते । नमः पुरस्तादथ पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व ॥ ११-४१ ॥
namo namaste'stu sahasrakṛtvaḥ punaśca bhūyo'pi namo namaste | namaḥ purastādatha pṛṣṭhataste namo'stu te sarvata eva sarva || 11-41 ||
— તમને નમસ્કાર, નમસ્કાર હો, હજારવાર ; — અને ફરી ફરી પણ તમને નમસ્કાર, નમસ્કાર ; — આગળથી અને પાછળથી તમને નમસ્કાર ; — હે સર્વ, સર્વ તરફથી જ તમને નમસ્કાર હો

તમને નમસ્કાર, નમસ્કાર હો — હજારવાર; અને ફરી ફરી પણ તમને નમસ્કાર, નમસ્કાર! આગળથી અને પાછળથી તમને નમસ્કાર; હે સર્વ, સર્વ તરફથી જ તમને નમસ્કાર હો.