त्वमादिदेवः पुरुषः पुराण स्त्वमस्य विश्वस्य परं निधानम् ।
वेत्ताऽसि वेद्यं च परं च धाम त्वया ततं विश्वमनन्तरूपम् ॥
११-३९ ॥
tvamādidevaḥ puruṣaḥ purāṇa stvamasya viśvasya paraṃ nidhānam |
vettā'si vedyaṃ ca paraṃ ca dhāma tvayā tataṃ viśvamanantarūpam ||
11-39 ||
તમે આદિદેવ, પુરાણ પુરુષ છો; તમે આ વિશ્વના પરમ આશ્રય છો; તમે જ્ઞાતા અને જ્ઞેય તથા પરમ ધામ છો; હે અનંતરૂપ, તમારાથી આ વિશ્વ વ્યાપ્ત છે.