अमी सर्वे धृतराष्ट्रस्य पुत्राः सर्वे सहैवावनिपालसङ्घैः ।
भीष्मो द्रोणः सूतपुत्रस्तथासौ सहास्मदीयैरपि योधमुख्यैः ॥
११-२६ ॥
amī sarve dhṛtarāṣṭrasya putrāḥ sarve sahaivāvanipālasaṅghaiḥ |
bhīṣmo droṇaḥ sūtaputrastathāsau sahāsmadīyairapi yodhamukhyaiḥ ||
11-26 ||
ધૃતરાષ્ટ્રના આ સર્વ પુત્રો, રાજાઓના સમૂહો સહિત સર્વ, ભીષ્મ, દ્રોણ અને તે સૂતપુત્ર, તેમ જ આપણા પક્ષના મુખ્ય યોદ્ધાઓ સહિત —