महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा ।
मद्भावा मानसा जाता येषां लोक इमाः प्रजाः ॥
१०-६ ॥
maharṣayaḥ sapta pūrve catvāro manavastathā |
madbhāvā mānasā jātā yeṣāṃ loka imāḥ prajāḥ ||
10-6 ||
સાત પ્રાચીન મહર્ષિઓ અને તેમ જ ચાર મનુઓ, મારા ભાવવાળા, મારા મનથી જન્મેલા છે; આ લોકની આ પ્રજાઓ તેમનાથી (ઉત્પન્ન) છે.