अहिंसा समता तुष्टिस्तपो दानं यशोऽयशः ।
भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः ॥
१०-५ ॥
ahiṃsā samatā tuṣṭistapo dānaṃ yaśo'yaśaḥ |
bhavanti bhāvā bhūtānāṃ matta eva pṛthagvidhāḥ ||
10-5 ||
અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, યશ અને અપયશ — ભૂતોના આ વિવિધ પ્રકારના ભાવો મારાથી જ ઉત્પન્ન થાય છે.