पवनः पवतामस्मि रामः शस्त्रभृतामहम् ।
झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी ॥
१०-३१ ॥
pavanaḥ pavatāmasmi rāmaḥ śastrabhṛtāmaham |
jhaṣāṇāṃ makaraścāsmi srotasāmasmi jāhnavī ||
10-31 ||
પવિત્ર કરનારાઓમાં હું પવન છું, શસ્ત્રધારીઓમાં હું રામ છું; માછલીઓમાં હું મકર છું, પ્રવાહોમાં હું જાહ્નવી (ગંગા) છું.