तथा च मायाकलादिखपुष्पादेर् अपि एषैव वर्तनी इति केवलान्वयी हेतुः
Transliteration (IAST)
tathā ca māyākalādikhapuṣpāder api eṣaiva vartanī iti kevalānvayī hetuḥ
અને એ રીતે માયા, કલા આદિ — તેમ જ આકાશ-પુષ્પ આદિ — ની પણ આ જ વર્તની (પદ્ધતિ) (છે) — એમ કેવલ-અન્વયી (કેવળ વિધેયાત્મક) હેતુ છે.