तेष्व् आयतनेषु ये म्रियन्ते तेषां तत्र तत्र गतिं ते वितरन्ति
Transliteration (IAST)
teṣv āyataneṣu ye mriyante teṣāṃ tatra tatra gatiṃ te vitaranti
તે આયતનો (પવિત્ર સ્થાનો)માં જેઓ મૃત્યુ પામે છે, તેમને તે-તે (ભુવનો)ની ગતિ (પરલોક-ગતિ) એ (પતિઓ) આપે છે.