प्रमातृप्रमाणप्रमेयत्रितयाविभागकारित्वात् स पुण्यः कालः पारलौकिकफलप्रदः
Transliteration (IAST)
pramātṛpramāṇaprameyatritayāvibhāgakāritvāt sa puṇyaḥ kālaḥ pāralaukikaphalapradaḥ
પ્રમાતા-પ્રમાણ-પ્રમેય ત્રિકના અવિભાગ(અભેદ)ને કરનાર હોવાથી, તે પુણ્ય (પવિત્ર) કાળ પારલૌકિક (પરલોક-સંબંધી) ફળ આપનાર છે.