पृथक् अष्टकपरामर्शे चक्रेश्वरसाहित्येन नववर्गः एकैकपरामर्शप्राधान्ये पञ्चाशदात्मकता
Transliteration (IAST)
pṛthak aṣṭakaparāmarśe cakreśvarasāhityena navavargaḥ ekaikaparāmarśaprādhānye pañcāśadātmakatā
પૃથક્ રૂપે અષ્ટક(આઠ-આઠના સમૂહ)નો પરામર્શ થતાં, ચક્રેશ્વરો (વર્ગાધિપતિઓ) સહિત નવ-વર્ગ થાય છે; એક-એક પરામર્શની પ્રધાનતામાં પંચાશત્ (પચાસ વર્ણ)-આત્મકપણું થાય છે.