संवित्प्रकाशपरमार्थतया यथैव भात्य् आमृशत्य् अपि तथेति विवेचयन्तः
Transliteration (IAST)
saṃvitprakāśaparamārthatayā yathaiva bhāty āmṛśaty api tatheti vivecayantaḥ
સંવિત્-પ્રકાશને પરમાર્થ (પરમ-સત્ય)-રૂપે, જેમ જ (એ) ભાસે છે તેમ આમર્શ (પ્રતીતિ) પણ કરે છે — એમ વિવેચન કરતા (વિવેકી જનો),