सन्तः समस्तमयचित्प्रतिभाविमर्शसारं समाश्रयत शास्त्रम् अनुत्तरात्म
Transliteration (IAST)
santaḥ samastamayacitpratibhāvimarśasāraṃ samāśrayata śāstram anuttarātma
હે સંતો! સમસ્ત-મય ચિત્-પ્રતિભા-વિમર્શ-સારવાળા અનુત્તર-આત્મ (પરમ-આત્મ-રૂપ) શાસ્ત્રનો સમ્યક્ આશ્રય કરો.