तेषु तेषु पीठादिस्थानेषु परमेशनियत्या परमेश्वराविष्टानां शक्तीनां देहग्रहणात् आर्यदेशा इव धार्मिकाणां म्लेच्छदेशा इव अधार्मिकाणाम् पर्वताग्रादेश् चैकान्तत्वेन विक्षेपपरिहारात् ऐकाग्र्यपदत्वम् इति
Transliteration (IAST)
teṣu teṣu pīṭhādisthāneṣu parameśaniyatyā parameśvarāviṣṭānāṃ śaktīnāṃ dehagrahaṇāt āryadeśā iva dhārmikāṇāṃ mlecchadeśā iva adhārmikāṇām parvatāgrādeś caikāntatvena vikṣepaparihārāt aikāgryapadatvam iti
તે-તે પીઠ આદિ સ્થાનોમાં પરમેશ્વરની નિયતિ (નિયમ)થી, પરમેશ્વરથી આવિષ્ટ શક્તિઓ (દેવીઓ) (ત્યાં) દેહ ધારણ કરતી હોવાથી; ધાર્મિકોને આર્ય-દેશોની જેમ, અધાર્મિકોને મ્લેચ્છ-દેશોની જેમ; અને પર્વત-શિખર આદિ એકાંત હોવાથી વિક્ષેપ-પરિહાર (વ્યગ્રતા-નિવારણ) થવાથી, એકાગ્રતાનું પદ (સ્થાન) (છે) — એમ.