उत्तमोत्तमादिज्ञानभेदापेक्षया तेषु वर्तेत सम्पूर्णज्ञानगुरुत्यागे तु प्रायश्चित्तम् एव
Transliteration (IAST)
uttamottamādijñānabhedāpekṣayā teṣu varteta sampūrṇajñānagurutyāge tu prāyaścittam eva
ઉત્તમ-ઉત્તમ આદિ જ્ઞાન-ભેદની અપેક્ષાએ એમની સાથે વર્તે. પણ સંપૂર્ણ-જ્ઞાનવાળા ગુરુનો ત્યાગ કરવામાં તો પ્રાયશ્ચિત્ત જ (થાય છે).