मध्यस् तु त्रिधा भोगोत्सुकता यदा प्रधानभूता तदा मन्दत्वं पारमेश्वरमन्त्रयोगोपायतया यतस् तत्र औत्सुक्यम् पारमेशमन्त्रयोगादेश् च यतो मोक्षपर्यन्तत्वम् अतः शक्तिपातरूपता
Transliteration (IAST)
madhyas tu tridhā bhogotsukatā yadā pradhānabhūtā tadā mandatvaṃ pārameśvaramantrayogopāyatayā yatas tatra autsukyam pārameśamantrayogādeś ca yato mokṣaparyantatvam ataḥ śaktipātarūpatā
પણ મધ્ય (શક્તિપાત) ત્રિ-વિધ (છે). જ્યારે ભોગ-ઉત્સુકતા પ્રધાન (મુખ્ય) બને છે, ત્યારે મંદત્વ (છે) — પરમેશ્વર-મંત્ર-યોગના ઉપાય-રૂપે (થાય છે), કેમ કે ત્યાં (ભોગ માટે) ઉત્સુકતા (છે); અને પરમેશ-મંત્ર-યોગ આદિનું મોક્ષ-પર્યંતપણું (મોક્ષમાં વિરમવાપણું) હોવાથી, એથી શક્તિપાત-રૂપતા (છે).