तथापि कोशहेमादिसादृश्यं योगसत्यता ।
शिवोऽस्मीति मदिच्छातः सर्वभावप्रवर्तनम् ॥८३॥
tathāpi kośahemādisādṛśyaṃ yogasatyatā |
śivo'smīti madicchātaḥ sarvabhāvapravartanam
તોપણ યોગ-સત્યતા (યોગની પ્રતીતિ) કોશ(મૂષા)માં હેમ(સોના) આદિ(ની પરીક્ષા) સમાન છે: 'હું શિવ છું' એમ (કરી), મારી ઇચ્છાથી સર્વ ભાવોનું પ્રવર્તન (પ્રવૃત્તિ) (થાય છે).