तथा सर्वविकल्पानां सत्यरूपत्वदर्शनात् ।
गरुडादिशरीरेषु विषभूतापहारतः ॥२७॥
tathā sarvavikalpānāṃ satyarūpatvadarśanāt |
garuḍādiśarīreṣu viṣabhūtāpahārataḥ
એ જ રીતે, સર્વ વિકલ્પોનું સત્ય-રૂપત્વ દેખાય છે — કેમ કે ગરુડ આદિ(મંત્ર-)શરીરો(આકૃતિઓ)માં વિષ અને ભૂત(પ્રેત)નો અપહાર (દૂર કરવાનું) (વાસ્તવમાં થાય છે).