क्रियान्तरेच्छासंभूतौ तन्निमित्तमनन्तता ।
यतोऽस्ति शिवशक्तीनां ताश्च नित्यमवस्थिताः ॥९३॥
kriyāntarecchāsaṃbhūtau tannimittamanantatā |
yato'sti śivaśaktīnāṃ tāśca nityamavasthitāḥ
— બીજી ક્રિયાની ઇચ્છાના સંભવ સમયે, તે વડે અનંતતા (થાય); કેમ કે શિવની શક્તિઓ છે, અને તે નિત્ય અવસ્થિત છે.