अतथा यदि पश्यन्ती मिथ्या पश्यन्त्युदाहृता ॥४६॥
atathā yadi paśyantī mithyā paśyantyudāhṛtā
અને જો તે વાસ્તવમાં જોતી ન હોય, તો 'પશ્યન્તી' — 'જોનારી' — એ નામ મિથ્યા (ખોટું) આપેલું છે.