कवर्गादिषु माहेश्वर्याद्याः पशुमातरः ॥१९॥
kavargādiṣu māheśvaryādyāḥ paśu-mātaraḥ
sūtra
ક-વર્ગ આદિ (વ્યંજન-વર્ગો)માં (અધિષ્ઠાત્રી) માહેશ્વરી આદિ (શક્તિઓ) પશુ (બદ્ધ જીવ)ની માતાઓ છે.