तदपरिज्ञाने स्वशक्तिभिर्व्यामोहितता संसारित्वम् ॥१२॥
tad-aparijñāne sva-śaktibhir vyāmohitatā saṃsāritvam
sūtra
તે(સ્વસ્વરૂપ)નું અપરિજ્ઞાન (ઓળખનો અભાવ) થતાં, પોતાની જ શક્તિઓથી વ્યામોહિત થવું એ જ સંસારીપણું છે.