मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ॥
९-३५ ॥
manmanā bhava madbhakto madyājī māṃ namaskuru |
māmevaiṣyasi yuktvaivamātmānaṃ matparāyaṇaḥ ||
9-35 ||
મારામાં મન રાખ, મારો ભક્ત થા, મારો યજનકાર થા, મને નમન કર; એ રીતે પોતાને યુક્ત કરી, મારા પરાયણ થઈ, તું મને જ પામીશ.