Bhagavad Gītā (Kashmirian recension)10.1
भूय एव महाबाहो शृणु मे परमं वचः ।
यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ॥
१०-१ ॥
bhūya eva mahābāho śṛṇu me paramaṃ vacaḥ |
yatte'haṃ prīyamāṇāya vakṣyāmi hitakāmyayā ||
10-1 ||
— ફરી પણ હે મહાબાહો, મારું પરમ વચન સાંભળ ; — જે હું તને — જે મારામાં પ્રીતિ રાખે છે — કહીશ ; — તારા હિતની કામનાથી ; — (આ વચન) તને કહીશ હે મહાબાહો, ફરી પણ મારું પરમ વચન સાંભળ, જે હું તારા હિતની કામનાથી તને — જે મારામાં પ્રીતિ રાખે છે — તેને કહીશ.